બેક બોન ઓઇલ | કમર, મણકા અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ઓઇલ

Rs. 450.00
Rs. 500.00
Rs. 450.00
Please hurry! Only 1000 left in stock
Subtotal: Rs. 450.00
10 customers are viewing this product
બેક બોન ઓઇલ | કમર, મણકા અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ઓઇલ

બેક બોન ઓઇલ | કમર, મણકા અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ઓઇલ

Rs. 500.00 Rs. 450.00

બેક બોન ઓઇલ | કમર, મણકા અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ઓઇલ

Rs. 500.00 Rs. 450.00

    તમારા પ્રશ્નો ના જવાબ અહીં મળશે.

    ✅બેકબોન ઓઇલ દુખાવાવાળા ભાગ માં રાહત આપવામાં મદદ કરે છે.

    ✅તે સ્નાયુઓના જકડામણને ઘટાડે છે 💪, રક્ત પરિભ્રમણ સુધારે છે અને શરીરને આરામનો અનુભવ કરાવે છે

    ✅નિયમિત ઉપયોગથી દુખાવો અને અકડામણમાં કુદરતી રીતે રાહત મળે છે ✨

    થોડું (2-3 ટીપાં) બેકબોન ઓઇલ લઈને દુખાવાવાળા ભાગ પર 1-2 મિનિટ હળવા હાથે મસાજ કરો.

    ✅ વધુ સારા પરિણામ માટે દિવસમાં 2 વખત, ખાસ કરીને સવારે અને સૂતા પહેલાં ઉપયોગ કરો.

    ✨ નિયમિત ઉપયોગ કરવાથી વધુ સારા પરિણામ મળે છે. 🌿💚


    બેક બોન ઓઇલ કુદરતી અને આયુર્વેદિક ઘટકોથી બનાવવામાં આવ્યા છે, તેથી સામાન્ય રીતે કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળતી નથી.

    🌿 બેકબોન પ્લસ ઓઇલ: ધતૂરા બીજ, મેથી દાણા, લસણ, અજમો, નિર્ગુંડી પાન, કપૂર અને સરસવના તેલ જેવા પસંદગીના આયુર્વેદિક ઘટકોથી તૈયાર કરવામાં આવ્યું છે, જે કમર, સ્પાઈન અને સાંધાઓને બહારથી સપોર્ટ આપવામાં મદદ કરે છે.

    સામાન્ય રીતે 7-15 દિવસના નિયમિત ઉપયોગથી સારા પરિણામ જોવા મળે છે.

    COD Available on Amazon for easy Delivery