ગટસુખ ટેબ્લેટ - પેટની તંદુરસ્તી, પાચન અને કબજિયાતને સપોર્ટ કરવા માટે તૈયાર કરાયેલ

Rs. 490.00
Rs. 700.00
Rs. 490.00
Please hurry! Only 9987 left in stock
કયું પેક ઓફ સાઇઝ તમારા માટે યોગ્ય છે?: 1 મહિના માટે
Subtotal: Rs. 490.00


VEGAA LIFE
ગટસુખ
પાચનતંત્રનું કુદરતી હર્બલ સમાધાન
શું તમને રાત્રે સૂતી વખતે પેટ ભારે લાગે છે?
ગેસ, અપચો કે કબજિયાતની તકલીફ રોજની બની ગઈ છે?
પેટ સાફ ન થવાથી આખો દિવસ અસ્વસ્થતા રહે છે?
લાખો લોકો રોજ આ પાચનની તકલીફ સાથે જીવે છે, અને ચૂરણ કે ગોળીઓથી થોડા કલાકનો જ આરામ મળે છે — સમસ્યા ફરી પાછી આવે છે.
ગટસુખ તમારા પાચનતંત્રને કુદરતી રીતે સપોર્ટ આપવા બનાવવામાં આવ્યું છે — પેટ, આંતરડા અને પાચનક્રિયાને મૂળમાંથી સંતુલિત કરવા માટે.
તે આમળા, કાળું મીઠું, વરિયાળી, આદુ અને એરંડી જેવા શુદ્ધ હર્બલ ઘટકોથી બને છે, જે પાચનને હળવું અને નિયમિત બનાવવામાં મદદ કરે છે.
100% શુદ્ધ હર્બલ  |  કોઈ સાઈડ ઈફેક્ટ નહીં  |  રોજ વાપરી શકાય તેવું
  • ✓ કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ
  • ✓ 2-3 દિવસમાં ડિલિવરી (પ્રિપેડ ઓર્ડર)
  • ✓ લાખો ગ્રાહકોનો વિશ્વાસ
આજે જ ઓર્ડર કરો અને પાચનની તકલીફથી કાયમી છુટકારો મેળવવાની શરૂઆત કરો.

મુખ્ય ફાયદા
✓
ગેસ અને અપચામાં રાહત
પાચનતંત્રને મૂળમાંથી સપોર્ટ મળે છે.
✓
પેટ સાફ થવામાં મદદ
રોજિંદી કબજિયાતની તકલીફ ઓછી થાય છે.
✓
અંદરથી પોષણ સપોર્ટ
શુદ્ધ હર્બલ ઘટકોથી શરીરને જરૂરી પોષણ મળે છે.
✓
હળવાશ અને તાજગીનો અનુભવ
જમ્યા પછી ભારેપણું ઘટે છે, પેટ હળવું લાગે છે.
✓
રોજિંદા ઉપયોગ માટે યોગ્ય
નિયમિત વાપરવાથી લાંબા ગાળે સારા પરિણામ મળે છે.
✓
100% કુદરતી અને હર્બલ
કોઈ સાઈડ ઈફેક્ટ નહીં, રોજ નિયમિત વાપરી શકાય તેવું.

ઉપયોગ કરવાની રીત
ગટસુખ ટેબલેટ
રોજ 2-2 ટેબલેટ સવારે અને સાંજે જમ્યા પછી પાણી સાથે લો.
ગટસુખ ટેબ્લેટ - પેટની તંદુરસ્તી, પાચન અને કબજિયાતને સપોર્ટ કરવા માટે તૈયાર કરાયેલ

ગટસુખ ટેબ્લેટ - પેટની તંદુરસ્તી, પાચન અને કબજિયાતને સપોર્ટ કરવા માટે તૈયાર કરાયેલ

Rs. 700.00 Rs. 490.00

ગટસુખ ટેબ્લેટ - પેટની તંદુરસ્તી, પાચન અને કબજિયાતને સપોર્ટ કરવા માટે તૈયાર કરાયેલ

Rs. 700.00 Rs. 490.00
કયું પેક ઓફ સાઇઝ તમારા માટે યોગ્ય છે?: 1 મહિના માટે
100% Transparent Herbal Care

Real Relief. Trusted by Thousands.

Quick answers about our formulations — order with confidence.

GutSukh Tablet rejuvenates weakened digestive power and boosts it with new energy. It provides relief from gas, bloating, acidity, indigestion, and constipation.

Yes, regular use of GutSukh Tablet provides relief from long-standing stomach-related problems, helping you live a healthier and better life.

Take 2 GutSukh Tablets with lukewarm water before going to bed at night. Regular use provides relief from digestion-related problems.

GutSukh Tablet is made from a blend of ingredients including Amla, Harde, black salt, and fennel, grown and prepared in our own home garden.

🚚 Prepaid orders are dispatched the same day via Tirupati Courier and are usually delivered within 2-3 days.

💵 COD orders are dispatched the next day via Indian Post and are usually delivered within 7-9 days.

✅ Once dispatched, tracking details and a photo of the parcel will be sent to your mobile number. 💚

Yes, ✅ we offer Cash on Delivery (COD) for your convenience.

🚚 You can pay for your order at your doorstep after receiving the parcel.

💚 Book your order today for fast delivery and a hassle-free ordering process.

Vegaa Life Botanical Hills
અમારી વાડી | Our Farm

Rooted in Nature, Inspired by Tradition

Discover our connection with nature and the world of botanicals. Explore the traditional herbs, natural ingredients, and farming inspiration behind Vegaa Life's wellness journey.

  • 15+ Years Botanical Heritage & Expertise
  • 100% Free Consultation with Certified Doctors
  • 10,000+ Happy Patients Healed Naturally
Authentic Customer Feedback
Official Marketplace Partner

We are Available on

Prefer to order via Amazon? Enjoy Cash on Delivery (COD), verified doorstep delivery, and Amazon Prime speed directly from our verified store.

💵 Cash on Delivery ⚡ Fast Prime Dispatch 🛡️ 100% Genuine Seal
Amazon
BUY ON AMAZON ✓ Opens in Amazon App or Website